લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વિધાનસભા ચૂંટણી- બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીજંગમા શંખનાદ થઈ રહ્યો છે.ત્યારે પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણીપ્રચારને વેગ આપવા પહોંચી રહ્યા છે.આમ નરેન્દ્ર મોદી કોલકાતાના બ્રિગડ ગ્રાઉન્ડમાં બપોરે 2 વાગ્યે રેલીને સંબોધિત કરશે.ત્યારે બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી આજે ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા છે.આમ આ પ્રસંગે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે મિથુન ચક્રવર્તીને શુભેચ્છા આપી ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય પણ ઉપસ્થિત હતા.