લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5669 કેસ નોંધાયા,જ્યારે 26 લોકોનાં મોત થયા

અમદાવાદ શહેરમા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5669 કેસ સાથે કુલ 1,44,394 કેસો નોધાયા છે.જ્યારે 26 લોકોના મોત સાથે અત્યારસુધીમાં કુલ 2773 લોકોના મોત થયા છે.આમ શહેરમાં એકિટવ કેસોની સંખ્યા 51,905 થવા પામી છે.આ સિવાય શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને સારવાર માટે જરૂરી એવા રેમડેસિવિર ઈન્જેકશન મળતા ન હોવાથી લોકો ઈન્જેકશન મેળવવા રઝળપાટ કરી રહ્યા છે.આમ છેલ્લા 24 કલાકમાં 1930 લોકોને રજા આપવામાં આવતા અત્યારસુધીમાં કુલ 86,003 લોકો કોરોનામુકત થયા છે.