લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4693 કેસો નોધાયા,જ્યારે 22 લોકોનાં મોત થયા

રાજ્યના અમદાવાદ શહેરમાં દૈનિક કેસોમાં 77 કેસો વધ્યા છે.ત્યારે મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4693 કેસો નોધાયા છે,જ્યારે 22 લોકોના મોત થયા છે.તેમજ હોસ્પિટલમાથી સારવાર લઈ સાજા થનારા લોકોની સંખ્યા 4606 થઈ જવા પામી છે.ત્યારે વર્તમાન સમયમાં શહેરમાં એકિટવ કેસોની સંખ્યા 67,790 છે.