લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અમિતાભ બચ્ચન એફ.આઈ.એ.એફ 2021 એવોર્ડથી સન્માનિત થશે

બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનને એક ખાસ સન્માનથી સન્માનિત કરવામાં આવશે.ફિલ્મ આર્કાઈઝ અને મ્યુઝિયમનાં દુનિયાભરનાં સંગઠન ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફિલ્મ આર્કાઈવ્ઝ (એફ.આઈ.એ.એફ) દ્વારા પ્રતિષ્ઠિત 2021 એવોર્ડથી બીગ બીને સન્માનિત કરવામા આવશે.આ એવોર્ડ સમારોહનું આયોજન વર્ચ્યુઅલી 19 માર્ચે થશે.આમ આ એક ફિલ્મ હેરીટેઝ ફાઉન્ડેશન છે.જે ફિલ્મકાર અને એકટિવીસ્ટ શિવેન્દ્રસિંહ ડૂંગરપુર દ્વારા સ્થાપિત સંગઠન છે.આ સંગઠન સંરક્ષણ,બહાલી, લેખન પ્રદર્શન,અધ્યયન માટે સમર્પિત છે.