લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અમિતાભ બચ્ચનના રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સિઝન આવશે

અમિતાભ બચ્ચનના ગેમ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની 13મી સિઝન ફરી શરૂ થવા જઈ રહી છે.જેનું આગામી 10 મેથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે.આમ ગયા વર્ષે 28 સપ્ટેમ્બરના રોજ શોની 12મી સિઝન ટેલિકાસ્ટ કરવામાં આવી હતી.જેમાં રાંચીની નાઝિયા નસીમ, હિમાચલપ્રદેશની મોહિતા શર્મા,છત્તીસગઢની અનુપાદાસ તથા મુંબઈની નેહા શાહે એક કરોડ રૂપિયા જીત્યા હતા.