લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય વાલજી ખોખરિયાનું કોરોનાથી નિધન થયું

અમરેલી જિલ્લામાં કોરોનાએ વધુ એક રાજકીય નેતાનો ભોગ લીધો છે.જેમાં લાઠી વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વાલજી ખોખરીયા કોરોના સંક્રમિત થતા પ્રાથમિક સારવાર બાદ તેમને અમદાવાદ ખસેડયા હતા જ્યાં તેમનુ સારવાર દરમ્યાન મોત થતા બાબરા વિસ્તારમા શોકનો માહોલ જોવા મળ્યો હતો.આમ તેઓ બાબરા વિસ્તારમાં અગાઉ વર્ષો પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે.જેઓએ ભાજપ સંગઠનની અનેક મહત્વની જવાબદારી નિભાવી હતી.આમ થોડાદિવસ પહેલા તેઓ બાબરા માર્કેટીંગ યાર્ડના ડિરેકટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.