લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / બનાસકાંઠાની ત્રણ પાલિકા ચૂંટણીમાં 5 વાગ્યા સુધીનું મતદાન

સમગ્ર રાજ્યમાં આજે નગરપાલિકાઓનું મતદાન યોજાઇ રહ્યું છે.ત્યારે બનાસકાંઠા જીલ્લાની નગરપાલિકાઓની જો વાત કરવામાં આવે તો તેમાં પાલનપુર નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં 51.10 ટકા મતદાન થયું હતું,જ્યારે જિલ્લાના વેપારીમથક ડીસા નગરપાલિકામાં 5 વાગ્યા સુધી 52.76 ટકા જેટલું મતદાન થયું હતું.જ્યારે ભાભર નગરપાલિકામાં 5 વાગ્યા સુધીમાં 72.37 ટકા મતદાન થયું હતું.