લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / બનાસકાંઠામાં પાલિકા ચૂંટણીમાં 11 વાગ્યા સુધીનું મતદાન

સમગ્ર રાજ્યમાં આજે નગરપાલિકાઓનું મતદાન યોજાઇ રહ્યું છે.ત્યારે બનાસકાંઠા જીલ્લાની નગરપાલિકાઓની જો વાત કરવામાં આવે તો તેમાં પાલનપુર નગરપાલિકામાં સવારે 11 વાગ્યા સુધીમાં 17.56 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લાના વેપારીમથક ગણાતા ડીસા નગરપાલિકામાં 11 વાગ્યા સુધીમાં 16.30 ટકા મતદાન તેમજ ભાભર નગરપાલિકામાં 11 વાગ્યા સુધી 33.74 ટકા મતદાન થયું હતું.આમ આજે સવારથી જ મોટી સંખ્યામાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં જોવા મળી રહ્યા છે.