લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા બીએપીએસ સ્વામી નારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ વહેલી સવારે મતદાન કર્યું હતું.ત્યારબાદ બી.એ.પી.એસ સ્વામી નારાયણ મંદિરના સંતોએ અટલાદરા મંદિર નજીકના બાબાજીપૂરા પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કર્યું હતું.આમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં 54 ટકા મતદાન થયું હતું.આમ આ વખતે મતદાન વધુ થાય તેના માટેના પ્રયત્નો થઇ રહ્યા છે.પરંતુ કોરોના મહામારી વચ્ચે મતદાન ઓછું થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.