લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / કોરોના વાયરસથી બોલીવૂડ અભિનેતા બ્રિકમજીત કંવરપાલનું નિધન થયું

બોલીવૂડ અભિનેતા મેજર બ્રિકમજીત કંવરપાલનું નિધન થઇ ગયું છે.આમ વિક્રમજીત કંવરપાલ રિટાયર્ડ આર્મી ઓફિસર હતા.જેઓ વર્ષ 2003મા અભિનેતા બનવાનું સપનું પુરુ કરવા માટે બોલીવૂડમાં આવ્યા હતા.જેમની લોકપ્રિય ફિલ્મોની જો વાત કરવામાં આવે તો તેમા પેજ ૩,કોર્પોરેટ,રોકેટ સિંહ,સેલ્સમેન ઓફ ધ ઇયર,આરક્ષણ,જબ તક હૈ જાન,ક્યા સુપર કુલ હૈ હમ,હે બેબી,હેટ સ્ટોરી,ટુ સ્ટેટસ,પ્રેમ રતન ધન પાયો અને ધ ગાઝી એટેકનો સમાવેશ છે.આ ઉપરાંત તેમણે ૨૪,અદાલત,દિયા ઔર બાતી,સિયાસત,કસમ તેરે પ્યાર કી,યે હે ચાહતે જેવી અનેક સીરિયલોમાં પણ કામ કર્યું હતું.