લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ આવ્યા

બોલિવૂડ કલાકારો કોરોના કહેરનો ભોગ બની રહ્યા છે.ત્યારે એક પછી એક અનેક ફિલ્મી હસ્તીઓને કોરોનાના ચેપ લાગ્યા છે.અભિનેતા અક્ષય કુમાર પછી અભિનેતા ગોવિંદાનો કોવિડ -19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.જે રિપોર્ટની ગોવિંદાએ પુષ્ટિ કરી છે.આમ આ અભિનેતા 57 વર્ષનાં છે તેમની ફિટનેસની તેઓ ખૂબ જ કાળજી લે છે.આમ તેમણે કહ્યું છે કે તે જરૂરી તબીબી માર્ગદર્શન લઈ રહ્યા છે અને તેઓ કોરેંટાઇન છે તેમજ તેમણે તેમના સંપર્કમાં રહેલા લોકોને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.