લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેતા નીલ નીતિન મુકેશનો સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થયો

એક પછી એક બોલિવૂડ સ્ટાર્સ કોરોના સંક્રમિત થઇ રહ્યાં છે,ત્યારે બોલિવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશ તેમજ તેમનો સમગ્ર પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે.ત્યારે નીલ નીતિન મુકેશનો પરિવાર ઘરમાં ક્વોરન્ટાઇન છે અને તેઓ તમામ જરૂરી ઉપાય કરી રહ્યાં છે.પોતે અને પરિવાર કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી નીલ નીતિન મુકેશે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપી હતી.