લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સલમાન ખાને લિલાવતીમાં કોરોનાની વેક્સિન લીધી

બોલીવુડ અભિનેતા સલમાન ખાને બુધવાર સાંજે બાન્દ્રાની લિલાવતી હોસ્પિટલમાં કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. આમ તેમના સલમાનના પિતા અને જાણીતા સ્ક્રીનપ્લે રાઈટર સલીમખાન અને તેમની માતા સલમાખાને થોડા દિવસ પહેલા જ વેક્સિન લીધી હતી.આમ આ પહેલા બોલીવુડના સંજય દત્ત,શર્મિલા ટાગોર,ધર્મેન્દ્ર,હેમા માલિની,મોહનલાલ,જિતેન્દ્ર,કમલ હસન,નાગાર્જુન,નીની ગુપ્તા,રાકેશ રોશન અને જોહની લિવર જેવા બોલીવૂડ અને ટેલીવુડના જાણીતા અભિનેતા અને અભિનેત્રીઓ વેક્સિન લઈ ચુકી છે.