લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ આગામી 13 મેના રોજ રીલિઝ થશે

પ્રભુ દેવા દ્વારા ડાયરેક્ટ કરેલી રાધે ફિલ્મ સિનેમાઘરોની સાથે-સાથે પેપર વ્યૂ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ એકસાથે રીલિઝ કરવામાં આવશે.જે ફિલ્મને આગામી 13 મેના રોજ રીલિઝ કરવાની યોજના છે,જ્યારે ફિલ્મનું ટ્રેલર 22 એપ્રિલના રોજ રીલિઝ થશે.આમ રાધે ફિલ્મ આ વર્ષે લાંબાસમયથી રાહ જોવાઇ રહેલી ફિલ્મ્સમાની એક છે.આમ આ ફિલ્મમાં સલમાન ખાન,દિશા પટની,જેકી શ્રોફ તેમજ રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં છે,જ્યારે ફિલ્મનું નિર્માણ સલમાન ખાન,સોહેલ ખાન ફિલ્મ્સ,રીલ લાઇફ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.