લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના સંક્રમીત થયા

બોલીવુડની પ્રસિદ્ધ અભિનેત્રી આલિયા ભટ્ટ કોરોના પોઝીટીવ આવી છે.ત્યારે આલિયા ભટ્ટે સોશ્યલ મીડીયા દ્વારા ચાહકોને જાણકારી આપી હતી.આમ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સતિશ કૌશિક,બપ્પી લહેરી,મિલિંદ સોમન,રણબીર કપુર,સચીન તેંડુલકર, આમીરખાન,કાર્તિક આર્યન,વિક્રાંત મેસી,મનોજ બાજપેયી,તારા સુતરીયા જેવા મોટા કલાકારો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે.