લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવુડ અભિનેત્રી નગમા વેક્સિન લીધા બાદ કોરોનાગ્રસ્ત થયા

બોલીવુડ અભિનેત્રી અને રાજકરણી નગમાને કોવિડ વેક્સિન લીધા બાદ કોરોના થયો છે.આમ ૫૦ વર્ષીય અભિનેત્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમણે 2જી એપ્રિલે વેક્સિન લીધી હતી.ત્યારપછી આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.ત્યારબાદ તેઓ ઘરે ક્વોરન્ટીન થઈ છે.આમ કોંગ્રેસી નેતા નગમાએ પક્ષના કાર્યકરો તેમજ તેમના ચાહકોને કોરોનાથી બચવા માટે ખૂબ જ સાવચેતી રાખવાની અપીલ કરે છે.