લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માંર્તોંડકર 12 વર્ષ પછી પરત ફરશે

બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માંતોડકર ૧૨ વર્ષ પછી બોલીવૂડમાં કમબેક કરવાની છે.જેમાં તેણે જણાવ્યું હતુ કે તે જલદી એક નવી ફિલ્મ લઇને આવવાની છે.તે સાથે તે સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે.ઉર્મિલાએ છેલ્લે વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ઇરફાન ખાનની સ્ટાર ફિલ્મ બ્લેકમાં જોવા મળી હતી.આમ લીડ એકટ્રેસ તરીકે ઉર્મિલાની છેલ્લી વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી ઇએમઆઈ હતી.