લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / કોરોનાનો કહેર- ગુજરાતમાં GPSC દ્વારા યોજાનારી 10 પરીક્ષાઓની તારીખોમાં થયો છે ફેરફાર- આ છે નવી તારીખો,ચેક કરી લેજો નહીં તો ધક્કો પડશે

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ ઘાતક મહામારીની અસર વિવિધ પરીક્ષાઓ પર પડી છે.વકરતાં કોરોનાની અસર ફરીથી સરકારી ભરતી પર પડી છે.એપ્રિલ અને મે માસમાં લેવાનારી પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે.જી.પી.એસ.સીએ નવી તારીખો જાહેર કરી,વર્ગ 2 અને વર્ગ 3 માટે જીપીએસસી દ્વારા પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.