Error: Server configuration issue
Home / ગુજરાત / જીપીએસસી ક્લાસ-1,2ની પરીક્ષા માર્ચમાં જ્યારે માર્ચ મહિનામાં યોજાનાર પરીક્ષાઓ એપ્રિલમાં યોજાશે
રાજ્યમાં મહાનગરપાલિકા,નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીને કારણે જીપીએસસી દ્વારા પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં ફેબ્રુઆરીમાં યોજાનાર પરીક્ષાઓ માર્ચ મહિનામાં યોજાશે.જ્યારે માર્ચ મહિનામાં યોજાનાર પરીક્ષાઓ એપ્રિલમાં યોજાશે.
આમ ગુજરાત વહીવટી સેવા વર્ગ-1,ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1,2 તથા નગરપાલિકા ચીફ ઓફિસર વર્ગ-2ની મુખ્ય પરીક્ષાઓ 14,16 અને 18 ફેબ્રુઆરીએ લેવાની હતી.જે પરીક્ષા 9,12 અને 14 માર્ચના રોજ યોજાશે.ત્યારે બીજીતરફ આ તારીખોમાં યોજાનાર ઇલેક્ટ્રીક સુપરવાઇઝર,કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરની પરીક્ષાઓ આગામી 11 એપ્રિલના રોજ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved