લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે 150 એમ્બ્યુલન્સ ખરીદવા ઓર્ડર આપવામાં આવ્યો

રાજ્યમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે વધતાં કોરોનાના કહેર વચ્ચે તત્કાલ 150 એમ્બ્યુલન્સ ખરીદવા ઓર્ડર આપવામાં આવ્યો છે.જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંપની સાથે પરામર્શ કરીને અઠવાડિયામાં જ નવી એમ્બ્યુલન્સો પુરી પાડવા તાકીદ કરી છે.આમ સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોનાના સમયમાં રાજ્ય સરકાર તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરશે.