લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી ચિતરંજન સિંઘનું નિધન થયું

ગુજરાત રાજ્યના પૂર્વ ડીજીપી ચિતરંજન સિંઘનું નિધન થયું છે.જેઓ ગુજરાતમાં ઈસ 1976ની બેચના આઇપીએસ અધિકારી હતા.આમ તેઓની અચાનક તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ચિતરંજન સિંઘે ચંદીગઢની જી.એમ.સી.એચ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.ત્યારે હવે તેમના નશ્વરદેહને પંજાબના ભટીંડા ખાતે દર્શાનાર્થે લઈ જવામાં આવશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.