લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી નિધન થયું

અભિનેતા નસીરુદ્દીન શાહની વેબ સિરિઝ બંદિશ બેન્ડિટસના અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે વહેલી સવારે હાર્ટએટેક આવ્યા બાદ નિધન થયું છે.આમ તેમણે ઘણા ટીવી શો કર્યા હતા.જેમાં શોર ઇન ધ સિટી,હેરાફેરી,તેનાલી રમન,મેડમ સર,સાત ફેરો કી હેરાફેરી જેવી બોલીવુડ ફિલ્મો તેમજ બંદીશ બેંડિટસ જેવી વેબસીરીઝમાં પોતાના અભિનય થકી પ્રકાશ પાથર્યો હતો.આમ કોરોનાકાળમાં ભારતીય મનોરંજન જગતે અનેક દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે.જેમાં ઋષિ કપૂર,ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે.