લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ગુજરાતી રંગભૂમિના શ્રેષ્ઠ અભિનેતા અરવિંદ જોશીનું નિધન

ગુજરાતી સિનેમાના સોનેરી ઈતિહાસના સાક્ષી એવા શ્રેષ્ઠ અભિનેતા અરવિંદ જોશીનું નિધન થયું છે.અરવિંદ જોશી બોલીવૂડ અભિનેતા શર્મન જોશીના પિતા છે.જેમનું આજે વહેલી સવારે નિધન થયું છે.તેઓ પ્રખર નાટ્યકાર પ્રવીણ જોશીના ભાઈ હતા.આમ તો એમની ઓળખાણ આ નથી તેમછત્તા તેમના સંતાન શરમન જોશી અને માનસી જોશી છે,જેઓ પોતે ખૂબ સારા સ્ટેજ આર્ટિસ્ટ્સ છે,તેઓએ પણ તેમની અભિનયની શરૂઆત તેમના પિતા અરવિંદ જોશી અને કાકા પ્રવીણ જોશીની સાથે કરી હતી.અરવિંદ જોશી ઘણાબધા લોકોના મેન્ટોર પણ રહી ચુક્યા છે.

આમ અરવિંદ જોશીએ વર્ષ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યુ હતુ.જ્યારે ઈસ.1969માં આવેલી ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ કામ કર્યું હતુ.