Error: Server configuration issue
Home / Entertainment / ગાયક મિકાસિંહે કોરોનાકાળમાં જરૂરિયાતોને ભોજન વિતરણ કર્યું
કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશને ભયંકર મુસીબતમાં મુકી દીધો છે.ત્યારે કેટલાક લોકો જરૂરિયાતોને મદદ કરવા મેદાનમાં આવ્યા છે.ત્યારે સલમાન ખાન પછી સિંગર મિકાસિંહ પણ ભૂખ્યાને ભોજન આપી રહ્યો છે.જેમાં મિકાસિંહે લોકો માટે લંગરનું આયોજન કર્યુ છે.જેમાં તેમણે પહેલા દિલ્હીથી લંગરની શરૂઆત કરી હતી.ત્યારબાદ પછી મુંબઇમાં પણ આની શરૂઆત કરી છે.આમ મિકાના લંગરમાં નિયમિત 1000 હજાર લોકોને ખાવાનું આપવામાં આવી રહ્યું છે.આમ મિકા અને તેમની ટીમ સ્વયં સડકો પર જઇને લોકોને ખાવાનું આપી રહ્યા છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved