લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જામનગરના મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી કરવામાં આવી

જામનગરના નવા મેયર તરીકે બીના કોઠારીની વરણી કરાઇ છે.મેયર બીના કોઠારીના સસરા ધીરુભાઈ કોઠારી તેમજ પતિ અશોક કોઠારી સંઘ પરિવારમાં કામ કરી રહ્યા છે.મેયર બીના કોઠારીએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.જ્યારે જામનગરના ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર,સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે મનીષ કટારીયા,શાસક પક્ષના નેતા તરીકે કુસુમ પંડ્યા તેમજ મનપાના દંડક તરીકે કેતન ગોસરાણીની પસંદગી કરવામાં આવી છે.