બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસરના રોલમાં જોવા મળવાની છે.ત્યારે આ ફિલ્મમાં તેની સાથે રોશન મેથ્યુ અને ગુલશન દૈવૈયા,મિયાંગ ચાંગ અને સચિન ખેડેકર સહિતના કલાકારો કામ કરી રહ્યા છે.ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસરના રોલની સ્ક્રિપ્ટ વાંચતા જ મને પસંદ પડી હતી.મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢે એવી ભૂમિકાઓ ભજવવી છે.જે મને ફિલ્મ ઉલઝમાં મળી છે.આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ કરવામા આવશે.
Error: Server configuration issue
Home / Entertainment / જાહ્નવી કપૂર ઉલઝ ફિલ્મમાં આઈ.એફ.એસ અધિકારી બનશે
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved