લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / મહારાષ્ટ્રમાં વીકેન્ડ લૉકડાઉનથી ‘સૂર્યવંશી’ 30 એપ્રિલના રોજ રિલીઝ નહીં થાય

મહારાષ્ટ્રમાં કોરોનાના વધતાં કેસોને કારણે રાજ્ય સરકારે વીકેન્ડ પર લૉકડાઉન જાહેર કર્યું છે.ત્યારે રાતના 8 થી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે.જે મિની લૉકડાઉન આગામી 30 એપ્રિલ સુધી રહેશે.આમ આ કારણથી 30 એપ્રિલના રોજ અક્ષય કુમારની ‘સૂર્યવંશી’ ફિલ્મ રિલીઝ થશે નહી.આમ રાજ્યમાં કોવિડ 19ની પરિસ્થિતિને કારણે મુખ્યમંત્રીએ રોહિત શેટ્ટી સાથે મુલાકાત કરી હતી.જે મુલાકાતમાં રોહિત શેટ્ટીએ ફિલ્મ રિલીઝ નહીં કરવાની વાત કરી હતી.