લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન ડબલ રોલમાં જોવા મળશે

ઐશ્વર્યા રાય બચ્ચન દક્ષિણ ભારતીય ફિલ્મ દિગ્દર્શક મણિરત્નમ્ની ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે.આમ ઐશ્વર્યા કારકિર્દીમાં પ્રથમ વખત બેવડી ભૂમિકા ભજવી રહી છે.ગુરૂ,બોમ્બે અને રોઝા જેવી હિટફિલ્મો બનાવી ચુકેલા મણિરત્નમ પોતાની આગામી ફિલ્મ માટે ચર્ચામાં છે.જે ફિલ્મમાં ઐશ્વર્યા રાય ડબલ રોલમાં જોવા મળવાની છે.જે બાહુબલીના સ્તર પર રૂ.૫૦૦ કરોડના બજેટની બનાવામાં આવી રહી છે.જે હિંદી સિનેમાની બીજી બાહુબલી ફિલ્મ કહેવાશે.જે ફિલ્મની વાર્તા લેખક અને કવિતાકાર આર.કૃષ્ણમૂર્તિ કલ્કિના પુસ્તક પર આધારિત હશે.