Error: Server configuration issue
રસોઈ ગેસ સીલીન્ડરમાં ભાવવધારાનો ડામ આપ્યા બાદ સરકારે આમ આદમીને તેમાં થોડી રાહત આપી છે.જેમાં ભાવ ઘટાડો નથી કરાયો પરંતુ ગ્રાહક કોઈ એક ડીલરના બદલે એકસાથે ત્રણ ડીલરો પાસેથી ગેસ સીલીન્ડર બુક કરાવી શકશે.આમ એક ડિલર પાસેથી ગેસ સીલીન્ડર બુક કરાવવાથી ગ્રાહકોને તેની ઉપલબ્ધતાને લઈને પરેશાની થતી હતી.જેમાં નંબર લાગવા છતાં પણ સમયસર સિલીન્ડર નહોતો મળતો.આમ આ પરિસ્થિતિમાં નવા નિયમથી નજીકના ડીલર પાસેથી પણ એલપીજી સિલીન્ડર ગ્રાહક મળી શકશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved