લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ઓસ્કાર્સ 2021- અભિનેત્રી ફ્રાંસિસ મૈકડોરમૈંડએ ઓસ્કાર એવોર્ડ જીત્યો

ઓસ્કાર્સ 2021ની જાહેરાત કરવામાં આવી છે.જે ઓસ્કાર્સ 2021માં ફિલ્મ ‘નોમાદલેન્ડ’ ખૂબ ચર્ચામાં રહી હતી અને આ ફિલ્મની અભિનેત્રી ફ્રાંસિસ મૈકડોરમૈંડને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવ્યો છે.જ્યારે એન્થની હૉપકિન્સને ફિલ્મ ‘ધ ફાધર’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.આમ આ ઓસ્કારમાં 1લી જાન્યુઆરી 2020થી 28 ફેબ્રુઆરી 2021 વચ્ચે રીલિઝ થયેલી ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું હતું.જે લોસ એંજેલસના ડોલબી થિયેટર અને યુનિયન સ્ટેશનમાં ઓસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.