લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમા છેલ્લા 24 કલાકમાં 76 દર્દીઓના મોત થયા,જ્યારે નવા 171 કેસો નોંધાયા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં છેલ્લા બે દિવસથી ઘટાડો નોંધાઇ રહ્યો છે.ત્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં 76 દર્દીઓના મોત નીપજ્યા છે.જ્યારે નવા 171 કેસો નોધાયા છે.આમ રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં છેલ્લા બે દિવસમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.આમ શહેરમાં અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 35,099 થઈ છે જ્યારે અલગ-અલગ હોસ્પિટલમાં 3643 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.