લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજકોટમા હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ,10 ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઈ

ગુજરાતમાં કોરોનાની રફ્તાર વધુ તેજ જોવા મળી રહી છે.આમ એપ્રિલ મહિનાની શરૂઆત થતા કોરોનાએ નવો રેકોર્ડ સર્જ્યો છે.છેલ્લા 24 કલાકમાં અને એપ્રિલના પ્રથમ દિવસે વધુ 2410 કેસ નોધાયા છે.રાજ્યમાં રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ તરફ જઈ રહી છે.ત્યારે તંત્રના કહેવા પ્રમાણે વર્તમાનમા જિલ્લાની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં 817 બેડ ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.