Error: Server configuration issue
Home / Entertainment / સલમાન ખાન ફિલ્મ વર્કર્સને મદદ પૂરી પાડશે
કોરોના વાયરસ મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ ઉદભવી છે.જેના પરિણામે દૈનિક વેતનધારીઓ પર આર્થિક સંકટ તૂટી પડયું છે.ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી એકવખત આર્થિક સંકટમાં આવી ગઇ છે.જેમાં બોલીવૂડના માંધાતાઓ પોતાના વર્કર્સને જોઇતી મદદ આપી રહ્યા છે.જેમાં અભિનેતા સલમાન ખાન ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીના 40,000 હજાર લોકોને આર્થિક મદદ અને અનાજ પૂરું પાડવાનો છે.જેમાંથી 25,000 ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમપ્લોયીઝમાં રજિસ્ટર્ડ થયેલા છે.જ્યારે બાકીના 15,000 મહિલા મજૂરો છે જે ફિલ્મ સિટી તેમજ અન્ય સ્ટુડિયોમાં કામ કરી રહી છે.આમ આ દરેકના એકાઉન્ટમાં સલમાન ખાન રૂપિયા 1500 જમા કરશે અને એક મહિનાનું રેશનિંગ આપવાનો છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved