લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / સલમાન ખાન દિગ્દર્શક શંકરની ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે

સાઉથનો દિગ્દર્શક શંકર અને અભિનેતા રામચરણ એક પ્રોજેક્ટ માટે સાથે કામ કરી રહ્યા છે.જેના માટે તેમણે સલમાન ખાનનો મહત્વની ભૂમિકા માટે સંપર્ક કર્યો છે.આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે કિયારા અડવાણીને સાઇન કરવામાં આવી છે.આમ સલમાન ખાન આ ફિલ્મમાં કામ કરવા રાજી થાય છે તો એક મહત્વના રોલમાં જોવા મળશે.આમ એવું કહેવામાં આવ્યું છે કે શંકર ઇચ્છે છે કે સલમાન તેની ફિલ્મમાં એક કડક પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવે.