લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાનનો ક્રુ મેમ્બર કોરોનાગ્રસ્ત બન્યો

શાહરૂખ ખાન વર્તમાન સમયમાં પોતાની આવનારી ફિલ્મ પઠાનના શૂટિંગમાં વ્યસ્ત હતો.પરંતુ કોરોનાના વધતાં કેસોને કારણે ફિલ્મનું શૂટિંગ અટકી પડયું છે.જેમાં શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાનના સેટ પર કોરોનાએ પ્રવેશ કરતાં અભિનેતાએ પોતાને ક્વોરેન્ટાઇન કર્યો છે.આ સિવાય સેટ પરના એક ક્રુ મેમ્બરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ત્યારપછી યશરાજ ફિલ્મસે શૂટિંગ થંભાવી દીધું છે.