લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરત જીલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1,06,505 થયો,જ્યારે મૃત્યુઆંક 1671 થયો

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે સુરત મહાનગરપાલિકા મુજબ છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 1,06,505 થઈ ગયો છે.ત્યારે આ સાથે કોરોનાથી મત્યુઆંક 1671 થયો છે.આમ વર્તમાન સમયમાં શહેર તથા જિલ્લામાં 21,805 એક્ટિવ કેસો છે.