લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા સિરીયલના 3100 એપિસોડ પૂરા થયા

ભારતનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્માએ એક નવો ઇતિહાસ રચ્યો છે.જેમાં ૧૧ ફેબ્રુઆરીના રોજ ૩૧૦૦ એપિસોડ પૂરા કર્યા હતા.જેમાં આ શોએ વર્તમાનમાં ૧૨ વર્ષની હાસ્યમય યાત્રા પુરી કરીને ૧૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.આમ આ ભારતનો એકમાત્ર પારિવારિક શો છે જેમાં વિવિધ વયવર્ગના દર્શકોનું હાસ્ય મનોરંજન કર્યું છે.આમ આ શોએ ૨૪ સપ્ટેમ્બરના ૨૦૨૦ના ૩૦૦૦ એપિસોડ પુરા કર્યા હતા.એવામાં જોતજોતામાં વધુ ૧૦૦ એપિસોડસ પુરા કરી નાખ્યા છે.