લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / ધી ફેમીલીમેન-2ની રીલીઝ તારીખ જાહેર કરવામાં આવી

બોલીવુડ અભિનેતા મનોજ વાજપેયી સ્ટાર એમેઝોન પ્રાઈમની વેબસીરીઝ ધી ફેમીલીમેનની પ્રથમ સીઝન વર્ષ 2019માં રીલીઝ થઈ હતી જે લોકપ્રિય નીવડી હતી.આમ આ વેબસીરીઝ આગામી 11મી જુને રજુ થવા જઈ રહી છે.આમ આ એકશન થ્રીલ વેબસીરીઝમાં મનોજ વાજપેયી નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના એજન્ટની ભુમિકા ભજવે છે.આમ આ સીરીઝનું નિર્દેશન ડાયરેકટર જોડી રાજ અને ડીકે કરી રહ્યા છે.આ સીરીઝ હિન્દી ઉપરાંત તમીલ,તેલુગુ અને ઈગ્લીશ વર્ઝનમાં પણ રીલીઝ થશે.