લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા જિલ્લાના ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

સમગ્ર રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને પગલે વડોદરા જિલ્લાના કોયલી,રણોલી,નંદેસરી,અનગઢ,કરચિયા સહિતના ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.આમ વડોદરા શહેર તેમજ જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 40,072 થઈ ગયો છે,જ્યારે વડોદરા શહેર તેમજ જિલ્લામાં મૃત્યુઆંક 333 થયો છે.આમ અત્યારસુધીમાં 33,321 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.