લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના વધુ 50 બેડની સુવિધા ઉભી કરવામાં આવી

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના બી-2 વોર્ડમાં ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા આજથી શરૂ કરવામા આવશે.ત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 30,711 પર પહોંચી ગયો છે.જ્યારે મૃત્યુઆંક 256 થયો છે.આમ અત્યારસુધીમાં 27,603 લોકોએ કોરોનાને માત આપી છે.વર્તમાન સમયમાં વડોદરામાં 2852 એક્ટિવ કેસ પૈકી 172 દર્દીઓ ઓક્સિજન ઉપર અને 107 દર્દી વેન્ટિલેટર ઉપર છે જ્યારે 2573 દર્દીઓની હાલત સ્થિર છે.