લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / જાણીતા ચિત્રકાર જલેન્દુ દવેનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું,કલાપ્રેમીઓ શોકમાં ગરકાવ થયા

વડોદરા શહેરના જાણીતા ચિત્રકાર જલેન્દુ દવેનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.જેને પગલે કલાપ્રેમીઓ શોકમાં ગરકાવ થઇ ગયા છે.આમ છેલ્લા કેટલાક દિવસથી જલેન્દુ દવેની સારવાર ચાલી રહી હતી.આ દરમિયાન ગુરૂવારે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.આમ વડોદરા શહેર તથા જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 34,526 થઈ ગયો છે.જ્યારે મૃત્યુઆંક 278 થયો છે.આમ અત્યારસુધીમાં 29,663 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.