લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / મશહૂર સંગીતકાર નદીમ-શ્રવણની જોડીમાથી શ્રવણ રાઠોડ કોરોના સંક્રમિત થયા

ફિલ્મી જગતમાં 90ના દાયકામાં સંગીતકાર નદીમ-શ્રવણની જોડીએ કેટલાય સુપરહિટ ગીતોનુ સર્જન કર્યુ હતુ.ત્યારે આ જોડી પૈકીના શ્રવણ રાઠોડ કોરોનાથી સંક્રમિત થતા તેમને મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જ્યાં તેમની હાલત ચિંતાજનક છે.આમ તેમના સંગીતે ઘણી ફિલ્મોને બોક્સ ઓફિસ પર સુપરહિટ બનાવવામા પણ મદદ કરી હતી.ત્યારે આશિકી,સાજન,સડક,દિલ હૈ કી માનતા નહી,ફૂલ ઓર કાંટે,ધડકન,પરદેસ,દિલવાલે સહિતની કેટલીય ફિલ્મોમાં તેમના સુપરહિટ મ્યુઝિકે ધૂમ મચાવી હતી.